અમદાવાદના ધરણીધરવિસ્તારમાં રવિવારે સવારે બીઆરટીએસ બસની ટકકરથી સીસીટીવી નો થાંભલો તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતાં અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.

Copyright © 2023 News Views