Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વમાં માનવજાત પ્રત્યે સદ્ભાવનો વ્યવહાર રાખવા બદલ શિકાગોના જાણીતા સામાજીક કાર્યકર અને બ્લાઈન્ડ ફાઉન્ડેશન ઓફ શિકાગોના સ્થાપક ડૉ. મનુ વોરાને તાજેતરમાં ભારતની અગ્રણી અંગ્રેજી ટી.વી. ચેનલ Time Now તેમજ ICICI બેંકના સહયોગ દ્વારા તાજેતરમાં પાંચમો NRI OF the year award ૨૦૧૮ના વર્ષનો એવોર્ડ અર્પણ કરવાનો એક ઝળહળતો સમારંભ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો તે પ્રસંગે કેન્દ્ર સરકારના રાજ્ય ગૃહપ્રધાન કિરણ રિજજુએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને તેમના વરદ્ હસ્તે ડૉ. મનુ વોરાને આ એવોર્ડ અર્પણ કરી તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ