Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતમાં ધૂમધડાકા સાથે ચાઇનીઝ ચીજ-વસ્તુઓનો વપરાશ વધી રહ્યો જેનાથી ચીનના અર્થતંત્રને વેગ મળે છે તો બીજી તરફ ચીને પોતાના દેશમાંથી નિકળીને ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રા નદીનું પાણી અટકાવી દેતાં ભારતના સીમાવર્તી રાજ્ય અરૂણાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. આ રાજ્યના કોંગ્રેસના સાંસદ નિનોંગ આરિંગે ભારત સરકારને પત્ર લખીને તેની ગંભીરતાની જાણ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ