Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વલસાડના ચીખલા ગામે ગુણોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ અધિકારીને ઝાટક્યાં હતા કારણ કે એક જ વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. આ બાબત મુખ્યમંત્રીના ધ્યાનમાં આવતા તેમણે સ્થળ પર જ પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઝાટકણી કાઢી હતી. મુખ્યમંત્રીની ઝાટકણી બાદ બાળકોને અલગ અલગ કરવાની અધિકારીને ફરજ પડી હતી. બનાવની ગંભીર નોંધ લેવાઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ