Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચર્ચાસ્પદ બિટકોઈન ખંડણી કેસમાં ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે જ સુરતની ઉઠી ગયેલી બિટકનેક્ટ કંપનીના ધવલ માવાણીનું અપહરણ તેમજ તેની પાસેથી બિટકોઈન પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. દિલિપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરાઈ છે, જ્યારે શૈલેષ ભટ્ટ ગાયબ છે. આ કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને અમરેલી ક્રાઈમ બ્રાંચના પીઆઈ અનંત પટેલ જેલમાં છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વોન્ટેડ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ