Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થવા આડે માંડ 35થી 40 દિવસ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે એક મોટી અને લાંબાગાળાની રણનીતિના ભાગરૂપે પ્રિયંકાનું પત્તુ ચૂંટણીરૂપી શતરંજની બાજી પર ઉતાર્યુ છે.પ્રિયંકા ગાંઘી-વાઢેરાને કોંગ્રેસમાં મોટો હોદ્દો આપીને મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. તે સાથે જ તેઓ રાયબરેલીથી કે અમેઠીથી ચૂંટણી લડે તેમ છે. પ્રિયંકાની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રીથી ભાજપે હવે તેને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિમાં સહેજ ફેરફાર કરવો પડે તો પણ નવાઇ નહીં. બની શકે કે અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઇરાનીની સામે પ્રિયંકા ગાંધી મેદાનમાં આવે. અને રાહુલ નરેન્દ્ર મોદીની ટેકનિક અપનાવીને રાયબરેલીથી અને રાજસ્થાન કે મધ્યપ્રદેશથી એમ બે બેઠકો પરથી પણ ઉમેદવારી નોંધાવીને એ રાજ્યોમાં કાર્યકરોના જોમ અને જુસ્સામાં વધારો કરી શકે. સક્રિય રાજકારણમાં પ્રિયંકાની સત્તાવાર એન્ટ્રીથી ચૂંટણીના સમીકરણો પણ બદલાઇ શકે છે. કેમ કે પ્રિયંકાનો માસુમ ભોળો અને ગ્રામિણ મહિલા મતદારોને આકર્ષી શકે તેવો ચહેરો કોંગ્રેસના જીતાડવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ