પાકિસ્તાન દરરોજ ગોળીબાર કરી રહ્યું છે, જેને પગલે સરહદે અવાર નવાર અનેક જવાનો શહીદ થાય છે. બે દિવસ પહેલા જ પાક.ના ગોળીબારમાં એક જવાન શહીદ થઇ ગયો હતો. આ સ્થિતિ વચ્ચે હવે બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ પણ આક્રામક જવાબ આપ્યો છે.