Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ગોવાના સમુદ્રકાંઠે બોયફ્રેન્ડની સામે જ ત્રણ શખ્સોએ છોકરીનો ગેંગરેપ કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે ગોવાના સેર્નાબતિમ બીચ પર આ ઘટના ઘટી હતી. હજુ સુધી બળાત્કારીઓની ઓળખ નથી થઈ શકી. આ વર્ષે જ ગોવાના બીચ પર એક વિદેશી યુવતીનો રેપ થયો હતો ત્યારે ફરી આવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ