Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈ ક્રાઇમ બ્રાંચે અભિનેત્રી ગેહના વસિષ્ઠની ધરપકડ કરી છે. તેના પર તેની વેબસાઇટ પર પોર્ન વીડિયો શૂટ કરી અપલોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે પોલીસે આ કેસમાં સામેલ અન્ય મોડલ્સ, સાઇડ એક્ટ્રેસ અને કેટલાક પ્રોડક્શન હાઉસ પર પણ કાર્યવાહી તેજ કરી છે. આ લોકો મોબાઈલ એપ અને વેબસાઇટ પર પોર્ન વીડિયો શૂટ કરી અપલોડ કરતા હતા. જણાવી દઈએ કે ગહનાએ અલ્ટ બાલાજીની એડલ્ટ સીરીઝ 'ગંદી બાત'માં કામ કર્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ