Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોરબીમાંથી હત્યા કરી દેવાયેલી બાળકીની લાશ મળી આવતાં સનસનાટી મચી છે. મોરબીના લખધીરપુર રોડ પરથી પાચ વર્ષની બાળકીની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં ગૂમ થયેલી બાળકીઓની પોલીસ ફરિયાદ અંગે પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ