Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઝારખંડના ચતરા જિલ્લામાં એક 16 વર્ષની સગીરાને 4 યુવકો તેને તેના ઘરની નજીકથી ઉપાડી જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પરિવારના લોકો ઓક લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમ્યાનમાં આ ઘટનાના પગલે પરિવારે પંચાયતને જાણ કરી અને પંચાયતે દુષ્કર્મ આચરનારા 4 યુવાનોને 50 હજાર સગીરાના પરિવારને આપવા કહ્યું તેનાથી નારાજ થઇને તેઓ પિડિતાના ઘરે જઇને તેને માર માર્યો અને પરિવારના સભ્યોની સામે જ જીવતી સળગાવીને ફરાર થઇ ગયા હતા. પિડિતાના પરિવારે ઇટખોરી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ