Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાંથી શરૃ થયેલો ફેસબૂક ડેટા લીક વિવાદ રોજ રોજ ગાઢ સ્વરૃપ પકડી રહ્યો છે અને દુનિયામાં આ વિવાદનો વ્યાપ પણ વધી રહ્યો છે. ફેસબૂકમાંથી ડેટા લીક થયાની જાણ થયા પછી લોકોનો ફેસબૂક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. કેમ કે ફેસબૂક પર જ્યારે એકાઉન્ટ ઓપન કરતી વખતે અંગત વિગત આપવામાં આવે ત્યારે એવી ખાતરી આપવામાં આવતી હોય છે કે આ બધી માહિતી સલામત રહેશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ