Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતના પડોશી પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ઇમરાનખાન આખરે 11મીએ આરૂઢ થવા જઇ રહ્યાં છે. ભારતમાંથી સત્તાવાર આમંત્રણ કેટલાક પૂર્વ ક્રિકેટરોને આપવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ ભારત સાથે અને ભારત સામે તેમની નવી રાજકીય ઇનીંગ શરૂ થવા જઇ રહી છે. ખાસ કરીને કાશ્મિર મુદ્દે તેઓ ભારત પ્રત્યે કેવું વલણ અપનાવે છે તેના પર સમગ્ર આધાર રહેલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ