Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શરૂ થયેલા વ્યાપાર યુદ્ધની અસર ભારત પર પણ દેખાવા લાગી છે. ભારત આગામી સપ્તાહે અમેરિકાથી આયાત થનારી 30 સંશોધિત વસ્તુઓની યાદી પર 240 મિલિયન ડોલરનું આયાત શુલ્ક લગાવે તેવી શક્યતા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ  અમેરિકાએ ભારતમાંથી આયાત થનારા એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ઉત્પાદન શુલ્કમાં એકતરફી વધારો કરતાં ભારત પલટવાર પગલાં લઈ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ