Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના રક્ષા મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, “રશિયાના ઉરાલ પર્વતીય ક્ષેત્રમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના માર્ગદર્શન અને રૂપરેખા હેઠળ સંગઠનના બધા દેશો આ સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. આ દેશોમાં SCOના સંગઠનના દેશો ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા આ સૈન્ય અભ્યાસમાં ઉપસ્થિત રહેશે. આતંકવાદીઓની ગતિવિધિઓ પર અંકુશ મૂકવાના ઉદે્શથી યોજાનારા આ અભ્યાસમાં ચીન સહિત અન્ય દેશો પણ ભાગ લેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ