Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસમાં સીએમપદ માટે સિનિયર અને જુનિયર વચ્ચેનું દંગલ ગુરુવારે ચરમસીમા પર પહોંચ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીપદ માટે શિંગડાં ભેરવી રહેલા અશોક ગેહલોત, સચિન પાઇલટ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાઇકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રીપદથી ઓછું કશું ન ખપે તેવી જીદને કારણે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને મેરેથોન બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ