Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ગુરુવારે ભાજપ દ્વારા જે સ્થળે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તે સ્થળેથી મોટા પ્રમાણમાં ખાલી ફૂડ પેકેટ અને ઠંડા પીણાંની બોટલો મળી આવવાને પગલે ચકચાર મચી છે. જિલ્લા પંચાયત સામે ઉપવાસસ્થળે સ્ટેજની ઠંડા પીણાં તથા ફૂડપેકેટના જથ્થાંનો વીડિયો કોઈકે વાયરલ કરી દેતાં શહેર ભાજપ દ્વારા ઉપવાસ કરાયો કે ઉપહાસ તે પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ