Know your world in 60 words - Read News in just 1 minute

Breaking News

  • કેન્દ્ર સરકારના જીએસટી-ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ- કાયદાની સામે વિરોધ વધી રહ્યો છે. કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ જીએસટી એટલે ગબ્બર સિંગ ટેક્સ એવો વ્યંગ કસ્યા બાદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીની નવી વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે જીએસટી એટલે ગ્રેટ સેલ્ફીશ ટેક્સ- મોટો સ્વાર્થી ટેક્સ. મમતાએ ટ્વીટ કરીને જાહેર કર્યું કે જીએસટીને કારણે લોકોની નોકરીઓ જતી રહી, આર્થિક બેહાલી સર્જાઇ રહી છે. નાના વેપારીઓ ભારે પરેશાન છે. અને મોદી સરકાર જીએસટીના સરળ અમલીકરણમાં વિફળ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

મહાકુંભ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.