Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલી વિદેશયાત્રાઓ કરી તે અંગે રાજ્યસભાના સાંસદ બિનોય વિસ્વમે જાણકારી માંગી હતી.

વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે સાડા ચાર વર્ષમાં પીએમ મોદીએ 84 દેશોની યાત્રા કરી છે અને તેની પાછળ 1600 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

વડાપ્રધાનની વિદેશ યાત્રા દરમિયાન સૌથી વધારે ખર્ચ એર ઈન્ડિયા અને સુરક્ષીત હોટલાઈન પાછળ થયો છે. પીએમ બન્યા બાદ ભૂટાન યાત્રા સાથે મોદીએ વિદેશી મુલાકાત લેવાનુ શરુ કર્યુ હતુ.

મોદીની વિદેશ યાત્રાઓ પાછળ વર્ષ પ્રમાણે થયેલો ખર્ચ આ પ્રમાણે છે.

2014 15    220.38 કરોડ રુપિયા

2015 16    220.48 કરોડ રુપિયા

2016 17    376.67 કરોડ રુપિયા

2017 18    341.77 કરોડ રુપિયા

2018 19    423.88 કરોડ રુપિયા 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ