Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓક્સફેમ દ્વારા કરાયેલા સરવે પ્રમાણે ૨૦૧૮માં ભારતના ટોચના ૧ ટકા ધનિકોની સંપત્તિમાં ૩૯ ટકાનો તોતિંગ વધારો થયો છે. બીજી તરફ દેશની ગરીબ વસતી એટલે કે ૫૦ ટકા જેટલી વસતીની આવકમાં માત્ર ૩ ટકાનો વધારો થયો છે. સોમવારે જારી થયેલા રિપોર્ટ પ્રમાણે દેશની ગરીબ જનતા ૧૦ વર્ષથી દેવાં તળે જ દબાયેલી છે. ભારતનાં ૯ લોકો પાસે દેશની ૫૦ ટકા વસતી જેટલી સંપત્તિ છે. વૈશ્વિક સ્તરે અબજપતિઓની સંપત્તિમાં ગત વર્ષે ૧૨ ટકાનો વધારો થયો હતો. તેમની દૈનિક આવક ૨.૫ અબજ ડોલર વધી હતી, જ્યારે ગરીબોની આવક માત્ર ૧૧ ટકા વધી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ