Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈમરાન સાદા શપથ વિધિ સમારોહમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેવા માગે છે અને તેઓ વિદેશી નેતાઓ તથા જાણીતી હસ્તીઓને આમંત્રિત કરવા નથી માગતા. ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટી 25મી જુલાઈએ થયેલી ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવી છે. 65 વર્ષના નેતા 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ