Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોકરી અને વ્યવસાય કરીને પાઇ-પાઇ ભેગી કરવા સામાન્ય મધ્યમવર્ગના પરિવારો સલામતી જોઇને તેમના રુપિયા બેન્કોમાં જમા કરે છે ત્યારે આ રુપિયાનો 'વહીવટ કરીને બેન્કના લાલચી મેનેજરો ધનવાનોને વધુ ધનવાન બનાવે છે. ભારતની બેન્કોમાં હાલની સ્થિતિએ નોન પરફોર્મીંગ એસેટ- એનપીએ-નો આંકડો ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે મોદીના શાસન પહેલાં માત્ર બે લાખ કરોડ હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ