Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
  • 17 ડિસે.ના રોજ રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ 3 રાજ્યોમાં કોંગ્રેસના 3 નવા મુખ્યમંત્રીઓ શપથગ્રહણ કરશે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથની પસંદગી થઇ છે. છત્તીસગઢ માટે પણ ટૂંક સમયમાં નામ જાહેર થઇ જશે. એક જ દિવસમાં અલગ અલગ સમયે શપથવિધિમાં કોંગ્રેસના નેતાઓની સાથે મહાગઠબંધનના સાથી પક્ષો પણ તેમાં રાજકીય શક્તિપ્રદર્શન માટે હાજર રહે તેવું આયોજન થઇ રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

મહાકુંભ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.