પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં મરિયમ નાના કપડાં પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. જો કે, આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ યુવતી પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરીયમ શરીફ છે.