Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેવભૂમી દ્વારકામાં જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ દરમ્યાન ભાણવડ નજીક કપુરડી પાટિયા પાસે કન્ટેનરને અટકાવી જડતી કરતાં તેમાંથી 945 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પકડાયેલા ડ્રાઈવર પાસેથી સાથે 81700ની રોકડ સહિત ત્રણ મોબાઇલ તેમજ કન્ટેનર કિંમત 20,02,000 સહિત કુલ 77,53,700 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જિલ્લાના બુટલેગર ભુગર્ભમાં ઉતરી ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ