Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હળવદમાં પોલીસે ટેન્કરમાં લઇ જવાતો દારૂ અને બીયરનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. હળવદના પીઆઈ એમ આર સોલંકીને મળેલી માહિતીના આધારે પોલીસે હળવદ-ધાગ્રંધ્રા હાઈવે પરથી આ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દૂધસાગર સાગર ડેરીના સિમ્બોલવાળા દૂધના ટેન્કરમાંથી પોલીસને તપાસ દરમ્યાન 4336 દારૂની તથા 1536 બોટલ બીયરની મળી આવી હતી. દૂધના નામે દારૂની હેરફેરથી નારાજગી વ્યાપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ