Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ વચ્ચે આકાર લેનાર બુલેટ ટ્રેન માટે આમ તો જાપાન પૈસા આપી રહ્યું છે તેમ છતાં રેલવે દ્વારા જે 10 હજાર કરોડનો ફાળો આપવાનો થાય છે તે રેલવે પાસે નથી. આ 10 હજાર કરોડ રૂપિયા જે ખેડૂતોની જમીન સંપાદન કરવાની થાય છે તેમને વળતર તરીકે આપવાની છે. રેલવેએ નાણા મંત્રાલય દ્વારા પણ આ રકમ આપવાનો ઇન્કાર કરાતાં બજારમાંથી એકત્ર કરવાની હિલચાલ છે. ઉપરાંત તેનાથી વ્યાજ ખર્ચ વધવાથી પ્રોજેક્ટની કિંમત પણ વધી જવાની શક્યતા રહેલી છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં બુલેટ ટ્રેન લેટ પડે તો નવાઇ નહીં એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેની સાથે સંપાદન કરનારી ખેડૂતોની જમીનનો મામલો પણ ગુજરાત હાઇકોર્ટમાં મામલો પડતર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ