Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આગામી મહીને મુંબઈ ખાતે આરએસએસ સાથે જોડાયેલી એક એનજીઓનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં સંઘવડા ભાગવત સાથે રતન તાતા પણ એક મંચ પર જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ