Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 3 મે,2008ના રોજ જાપાનના ઇકોમા શહેરમાં કોલેજ જવા નિકળેલી મનામી શીમીઝુ નામની 15 વર્ષિય સગીરા તેના ઘરથી એકાદ કિ.મી. દૂર ડાંગરના ખેતરમાં મૃત હાલતમાં મળી આવી. તેના મોઢામાં હાથરૂમાલનો ડૂચો નાંખેલો હતો. ગળામાં ઘાના નિશાન હતા.આ ઘટનાને 10 વર્ષ થયાં. ટેકનોલોજીમાં વિશ્વમાં સૌથી આગળ દેશ જાપાન અને તેની પોલીસ હજુ સુધી તેના હત્યારાને પકડી શકી નથી. 10 વર્ષથી 21 પોલીસ અધિકારીઓ આ કેસ સંભાળી રહ્યાં છે. તેમના માટે તે એક પડકાર સમાન છે. 3 મે 2018ના રોજ એટલે કે બનાવ બન્યો એ તારીખે આ કેસની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ એ સ્થળે ગયા કે જ્યાંથી તે મૃત હાલતમાં મળી આવી હતી. તેને નત મસ્તકે શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી અને તેમના ચહેરાના ભાવ કંઇક એ બ્યાન કરી રહ્યાં હતાં કે, દિકરી, તું ચિંતા ના કર તારા હત્યારાને પકડીને જ જંપીશું....!! આ છે જાપાનની પોલીસની પોતાના નાગરિકો પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા. ભારતમાં એની કલ્પના કરી શકાય..? ભારતમાં ક્યાંય સાંભળ્યું છે કે આવા કોઇ ગુનામાં ભોગ બનેલી વ્યકિત જ્યાંથી આવી હાલતમાં મળી આવી હોય ત્યાં જઇને તેને શ્રધ્ધાંજલિ અર્પે? ગુનો બન્યો,નોંધ્યો. પ્રયાસો કરવાના. ગુનેગાર ના મળે એટલે ફાઇલ બંધ.સત્તાપલટો થાય એટલે ફાઇલ ખુલે. સલામ છે જાપાનને અને સલામ છે એની માનવીય સંવેદનાસભર પોલીસને.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ