Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચમ્બા જિલ્લા મથકથી સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે આ મામલે સાસુ અને વહુ સામે ફરિયાદ નોંધી છે. સાસુ-વહુ સહિત કુલ પાંચ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરવામાં આવેલી તમામ મહિલાઓની મેડિકલ તપાસ માટે ચમ્બા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. ચમ્બાના એએસપી રમણસિંહે જણાવ્યું કે સેક્સ રેક્ટનો પર્દાફાશ પોલીસે કર્યો અને સાસુ-વહુ સામે ફરિયાદ નોંધાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ