Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ એશિયામાં વ્યુહાત્મક રીતે ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ પાડોશીએ દેશ શ્રીલંકામાં મોટાપાયે રાજકીય ઉથલપાથલ મચી છે. નાટકીય રીતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ રાતોરાત વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને હટાવીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે બેસાડી દીધા છે. રાજપક્ષે ચીનના સમર્થક માનવામાં આવે છે.
વર્ષ 2015માં ભારતે રાજપક્ષેને સત્તામાંથી દૂર કરવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી સિરીસીના અને વિક્રમસિંઘે વચ્ચે સમજુતિ કરાવી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ