Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. સવારથી વેબસાઈટ પર પરિણામ મુકી દેવાયું છે. મોટાભાગના વિદ્યાર્થી ગણિત વિષયમાં નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. જાણકારોનું માનવું છે કે ગણિતના અઘરા પેપરને કારણે પરિણામ નબળું આવ્યું છે. ધોરણ-10માં આ વર્ષે 11,03,674 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. gseb.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ