Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સીબીઆઇના રજા પર ઉતારી દેવાયેલા વડા આલોક વર્માએ કેન્દ્રીય તકેદારી આયોગ(સીવીસી)ને સોંપેલા જવાબ અહેવાલનો કેટલોક ભાગ લીક થઇ જતાં આજે સુનાવણી વખતે સીજે જસ્ટીસ રંજન ગોગોઇએ નારાજગી વ્યક્ત કરી હતી. સી.જે.એ વર્માના સિનિયર વકીલ ફલી નરીમાનને ફટકાર લગાવી કે અમે તમને આ રિપોર્ટ તમે વર્માના વકીલ છો એટલે નહીં પણ એક સિનિયર વકીલના નાતે વિશ્વાસ રાખીને સીલબંધ રિપોર્ટ સોંપ્યો હતો. આખરે આ રિપોર્ટ બહાર કઇ રીતે આવી ગયો? જેના જવાબ નરીમાને પણ નવાઇ પામતા કહ્યું કે તેમને પણ ખબર નથી કે આવું કઇ રીતે થયું. રિપોર્ટ લીક કરનાર(મિડિયા)ને કોર્ટમાં હાજર કરવા જોઇએ. આ જવાબ સાંભળીને કોર્ટે નારાજગીભર્યા સૂરોમાં કહ્યું કે તમારામાંથી કોઇપણ સુનાવણી માટે લાયક નથી. કોર્ટે સુનાવણી ટાળીને હવે 29 નવે.ના રોજની મુદત આપી છે. એક સમાચાર પોર્ટલમાં વર્માનો એ જવાબ છપાયો કે જે તેમણે કોર્ટને સીલબંધ કવરમાં આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ