Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારે હોબાળા સાથે પાકિસ્તાન સંસદમાં બજેટ રજૂ થયું તે દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ અને પાકિસાતાન મુસ્લિમ લીગ-નવાજના સાંસદ એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ઉર્જા રાજ્ય મંત્રી આબિદ શેર અલી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પક્ષના સાંસદ અમજદ નિયાજીના ઝઘડાને વિપક્ષી પક્ષના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન ગણાયો હતો. વિપક્ષના વિરોધ અને હોબાળાની વચ્ચે પાકિસ્તાની સરકારે બજેટ રજૂ કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ