Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોર્ડર સિક્યુરિટી ફોર્સને નોર્થ ઈસ્ટમાં એક મોટી સફળતા હાથ લાગી છે. BSFના જવાનોએ ગુપ્ત સૂચનાના આધારે ગત રાત્રે મિઝોરમમાં ત્રણ ઉગ્રવાસીઓને ઝડપી પાડ્યા છે. આ ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, 28 મેગેઝિન અને લગભગ 7800 કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓએ હથિયારોના આ મોટા જથ્થાને એક જીપની સીટની નીચે ગુપ્ત બોક્સમાં છુપાવીને રાખ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ