Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જર્મનીના બે હુક્કા બારમાં બુધવાર મોડી રાત્રે ગોળીબાર થયો જેમાં 8 લોકોનાં મોત થગા છે જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જર્મનીના સ્થાનિક મીડિયા મુજબ, અજાણ્યા હુમલાખોરોએ શહેરના શિશા બારમાં ગોળીઓ વરસાવી. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની. ગોળીબારની સૂચના મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને મામલાની તપાસમાં લાગી ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ