સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આસામમાં ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે. રંજન ગોગોઈએ તાજેતરમાં જ અયોધ્યા પરનો ચુકાદો આપ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનુ નક્કી કર્યુ છે.જજ ગોગોઈ નિવૃત્ત થયા બાદ આસામમાં રરેહવાના છે.ગયા સપ્તાહે અયોધ્યા ચુકાદા બાદ ગોગોઈની સાથે બીજા ચાર જજોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે.