Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્વતંત્ર સંધર્ષથી લઈને પત્રકારિતા ફક્ત પત્રકારોએ અખબારોમાં જ નથી કર્યું, પરંતુ કવિઓએ પણ તેમના સમયની પીડા અને જાહેરભાવનાઓને સ્વર આપવાની વચિકા પરંપરા સાથે પત્રકારત્વ કર્યું છે. આ જ વાતને રેખાંકિત કરતી ભારતીય પત્રકારિતા મહોત્સવની સાંસ્કતિક સંધ્યા ‘તરાના પત્રકારિતા’ એ પ્રેક્ષકો પર એવો જાદુ કર્યો કે તેમણે ક્રાંતિના સ્વરોનું ભાવપ્રવાહ અને ઉર્જાનો અનુંભવ કર્યો. રાજેશ બાદલ(શબ્દ), આલોક ત્યાગી(સંસ્મરણ) અને આલોક બાજપેયી(સંગીત)ની કેમિસ્ટ્રીએ એવી અસર ઉભી કરી કે સાંજ પ્રેક્ષકો માટે યાદગાર બની ગઈ.

        સ્ટેટ પ્રેસ ક્લબ, ઈન્દોરના શબ્દની અસ્મિતાને સમર્પિત અનુષ્ઠાન ભારતીય પત્રકારિતા મહોત્સવની બીજી સાંસ્કૃતિક સંધ્યા પોતાનામાં અનોખી હતી.  સામાન્ય રીતે થતા સાંગીતિક આયોજનથી સંપૂર્ણપણે અલગ વાત હતી. ક્રાંતિનાં ગીતોના યોદો હતી. હિન્દી ગઝલના સ્થાપક દુષ્યંત કુમારનીયોદો અને લોકોએ ગાયેલા તથા આશાવાદી ગીતોના વાતો કરવામાં આવી હતી. ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌર, સ્ટેટ પ્રેસ ક્લબના પ્રમુખ પ્રવીણ ખારીવાલ, વરિષ્ઠ પત્રકાર સુદેશ તિવારી અને કમલ કસ્તુરી દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યો પછી વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભા ટીવીના પૂર્વ સંપાદક રાજેશ બાદલે જણાવ્યું હતું કે સ્વતંત્રતાની લડતમાં કવિઓએ તેમની રચનાઓ દ્વારા તેમના સ્તરે નોંધપાત્ર અને હેતુપૂર્વક ફાળો આપ્યો. બદલે તેમની રચનાઓ દ્વારા કલાકારોના એક પછી એક યોગદાનની યાદ અપાવી કેટલાક ગીતકારો જેવા કે શૈલેન્દ્ર, સાહિર લુધિયાનીસ માખણલાલ ચતુર્વેદી, ભૂપેન હજારિતા વગેરે દ્વારા સ્વયંની અવાજના ગીતોના વિરલ વીડિયો પણ શ્રી બાદલ દ્વારા તેમની પ્રસ્તુતિમાં ફિલ્માવવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક પ્રખ્યાત અને કેટલાક ભુલાઈ ગયેલા ગીતોને વરિષ્ઠ પત્રકાર, ગાયક અને વાંસળી વાદક આલોક બાજપાઈએ પોતાના અનાજથી જીવંત કર્યા. આલોક ત્યાગીએ દુષ્યંત કુમારની બે કૃતિઓ પણ વાંચી અને એક પુત્ર, એક વાચક અને સાહિત્યકાર તરીકે દુષ્યંત કુમાર વિશે ઘણી સરપ્રદ અને યાદગાર વાતો જણાવી હતી, પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ થઈને આખુ સત્ર સાભળ્યું અને એકદુર્લભ આનંદ તથા જ્ઞાનવર્ધન પ્રાપ્ત કર્યું.

        સાંસ્કૃતિક સંધ્યાના બીજા ભાગમાં ગાયક આલોક બાજપાયીએ દુષ્યંત કુમારની કૃતિઓ અને સ્વતંત્રતા પછી દેશની સિસ્ટમની અપૂર્ણતાને ઉજાગરકરનારા કવિઓની ઉત્તેજક રજુઆત કરી. મશુકના જલવા અને સાકીની તજાકતથી પરે ભુખો-મજલુમો, પીડિતોના દર્દને વિષય બવાવવાવાળા સર્વશ્રીઅદમ ગૌડવી, નાગાર્જૂન, સર્વેશ્વર દયલ સક્સેના, પાશ વગેરેની કૃતિઓને સંપુર્ણ ભાવ અને ઉત્સાહથી પ્રસ્તુત કર્યું તો સદનમાં ભાવનાઓનું પુર આવીગયુ. 

શ્રી દુષ્યંત કુમારની ઉત્તેજક પ્રસ્તુતિની અસર એટલી અસર પર પડી કે શ્રી આલોક ત્યાગી અને શ્રી રાજેશ બાદલ પણ ઉત્સાહથી ગાવાનુંબંધ કરી શક્યા નહીં આવું એક વાંર નહિ અનેક વાર થયું છે. કે ઓલક ત્યાગી ભાવુક થઈ ગાયા હાતા. કાળા કપડા લાલ મફલર પહેરીને ત્રણસજન શિલ્પીઓની સંયુક્ત પ્રદર્શનથી ક્રાંતિની ઉર્જા અને ઉષ્મા બંનેનો અનુભવ કરાવ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ