દિલ્લીની સરકારી શાળાઓમાં વર્ગખંડોના નિર્માણ મામલે ભાજપ દિલ્લીની આમ આદમી પાર્ટી સરકાર પર વારંવાર પ્રહારો કરી રહી છે. મનીષ સિસોદિયાએ કહ્યુ, 'ભાજપ તબેલા બનાવે છે, અમે શાનદાર શાળાઓ બનાવીએ છીએ. મને ગર્વ છે કે મે દિલ્લીના બાળકો માટે પૈસા ખર્ચ્યા છે, હું તેને મારા હવા મહેલમાં નથી નાખતો, હું સ્વિસ બેંકમાં જમા નથી કરી રહ્યો. હું તેને બાળકો માટે બનાવુ છુ.'