Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપમાં એક પછી એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ થઈ રહ્યા છે હજુ તો કેતન ઈનામદારે માંડ મનાવ્યા ત્યાં વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. મધુશ્રીવાસ્તવ મંત્રી કૌશિક પટેલથી નારા જ છે અને તેમણે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. મહેસૂલ વિભાગમાં કામ ન થતા હોવાને કારણે મધુ શ્રીવાસ્તવ બળવો કરી રહ્યા હોવાનું કારણ આપી રહ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.