કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારને આવકથી વધુ સંપત્તિના કેસમાં સીબીઆઇને સમન્સ મોકલ્યું છે. શિવકુમાર 25 નવેમ્બરે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
શિવકુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે સીબીઆઇએ 19 નવેમ્બરના રોજ મને સમન્સ પાઠવ્યું છે. સીબીઆઇના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતાં પણ તે સમયે અમે એક અંગત કાર્યક્રમ માટે બહાર હતાં. બીજા દિવસે સવારે જ્યારે હું ઘરે પહોંચ્યો તો સીબીઆઇના અધિકારીઓએ મને સમન્સ આપ્યું હતું.