એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસની તપાસ સીબીઆઈ જ કરશે. સુશાંતની ગર્લફ્રેન્ડ અને આ કેસમાં તમામ સંગીન આરોપોની સામનો કરી રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની વિરુદ્ધ પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. જેને ફગાવતાં કોર્ટે આ કેસની તપાસના અધિકાર સીબીઆઈને આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર એન મુંબઈ પોલીસને મોટો આંચકો લાગ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ, મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બંધારણીય બેન્ચમાં પડકારી પણ શકે છે.