Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેમસંગે બુધવારે સાનફ્રાન્સીસકોમાં યોજાયેલી એક ઇવેન્ટમાં તેમનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો હતો. દુનિયાનો આ પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. સેમસંગના ફોલ્ડેબલ ફોનનું નામ Galaxy Fold છે. Galaxy Foldની કિંમત 1,980 ડોલર એટલે કે લગભગ 1.41 લાખ રૂપિયા છે. સેમસંગ Galaxy Foldને એપ્રિલ આસપાસ ભારતમાં લોન્ચ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે જો કે આ અંગે સત્તાવાર એલાન હજુ બાકી છે.

આ હશે ખાસિયતો 

એક સાથે 3 એપ પર કામ કરી શકાશે

Galaxy Foldનો 5G વેરીયંટ પણ બજારમાં ઉપલબ્ધ હશે. પરંતુ કદાચ તેને ભારતમાં લોન્ચ કરવામાં નહીં આવે. Galaxy Foldમાં બે ડિસપ્લે આપવામાં આવી છે. મહત્વનું છે કે, જ્યારે Galaxy Fold ફોન સ્માર્ટફોન મોડમાં હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 4.6 ઇંચની હશે. જ્યારે આ ફોન ટેબલેટ મોડમા હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 7.3 ઇંચ હશે.

Galaxy Foldનું 4G LTE અને 5G મોડલ હશે. Samsung Galaxy Fold ફોન થ્રી એપ મલ્ટીટાસ્કીંગની સુવિધા હશે એટલે કે એક જ સમયે ત્રણ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે. એક સ્ક્રીનથી બીજી સ્ક્રીનમાં જવા માટે ફોનમાં App Continuity ફીચર છે. ફોલ્ડેબલ ફોનમાં દરેક સ્ક્રીન સ્વતંત્રરૂપે કામ કરશે.

ફોલ્ડેબલ ફોનમાં છે કુલ 6 કેમેરા

Samsung Galaxy Foldની ડિસ્પ્લેમાં કંપની હિંજનો ઉપયોગ કરી રહી છે. જેનાથી યુઝર ફોનને ફોલ્ડ કરી શકે છે. સેમસંગનો ફોલ્ડેબલ ફોન ચાર કલર વેરીયંટમાં આવશે. હિંજના કલરને પણ ક્સ્ટમાઇઝ્ડ કરવામાં આવ્યો છે. સેમસંગના ફોલ્ડેબલ ફોન Galaxy Foldમાં કુલ 6 કેમેરા હશે જેમાંથી ફોનની પાછળ ત્રણ કેમેરા હશે જ્યારે અંદર 2 કેમેરા હશે જ્યારે એક કેમેરો ફોલ્ડેબલ ફ્રેંટ પર જોવા મળશે. 

આ સ્માર્ટફોનમાં 12 GBની રેમ અને 512 GBનુ સ્ટોરેજ આપવામાં આવેલું છે. આ સિવાય સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં સાઇડ ફિંગરપ્રિંટ સ્કેનર હશે. બે ડિસ્પ્લે પાવર આપવાના કારણે આ ફોનમાં બે બેટરી આપવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, આ ફોન યૂનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ (UFS) 3.0ને સપોર્ટ કરતો હોય તેવો દુનિયાનો પહેલો સ્માર્ટફોન હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ