લદ્દાખના વિવાદિત પેંગોંગ ત્સો લેક તેમજ ગોગરા હોટ સ્પ્રિંગ ખાતે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ઓપ્ટિકલ ફાઇબર બીછાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતે લદ્દાખમાં LAC ખાતે ચીનની કોઈપણ માગણી સામે ઝૂકવા ઇનકાર કર્યો છે. મંત્રણાના તમામ તબક્કામાં ભારતે ચીનને ૫મી માર્ચ પહેલાંની સ્થિતિ સુધી પાછા ચાલ્યા જવા તાકીદ કરી છે. જ્યાં સુધી ચીન પૂર્વવત્ સ્થિતિએ પાછો ન જાય ત્યાં સુધી કુગરાંગ નદીના કિનારે સેનાની જમાવટ ચાલુ રાખવા અને ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા ભારતની સેનાએ નક્કી કર્યું છે. ચીનના આર્મીએ ન્છઝ્ર ખાતે ૧૫૯૭ કિ.મિ. લાંબી બોર્ડર પર તેની જમાવટ ચાલુ રાખી છે.