દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 57,982 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 941 લોકોના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આજના નવા કેસ ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 26,47,664 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી 50,921 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં હાલ 6,79,900 એક્ટિવ કેસો છે. જ્યારે રાહતની વાત છે કે, અત્યાર સુધી 19,19,843 લોકોને સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.