કોરોના કાળમાં સૌથી મોટો ફટકો પગારદાર વર્ગને પડયો છે. દેશમાં એપ્રિલથી જૂન સુધીના ૩ મહિનામાં કુલ ૧.૮૯ કરોડ લોકોની નોકરી જતી રહી છે. જુલાઈ મહિનામાં ૫૦ લાખ લોકોને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં આ વાત જણાવાઈ છે. એપ્રિલમાં ૧.૭૭ લાખ અને મે મહિનામાં ૧ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.