દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, એક જ દિવસમાં 56,383 લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે જ દેશમાં કોરોનાની રિકવરી રેટ સરેરાશ 70 ટકાથી વધુનો થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 66,999 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 942 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 23,96,637 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 47,033 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 56,383 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં આવેલ સૌથી મોટો આંકડો છે. આ સાથ જ કોરોનાથી સ્વસ્થ થનારા કુલ દર્દીઓની સંખ્યા વધીન 16,95,982 પર પહોંચી ગઈ છે.