Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતના વરાછા વિસ્તારમાં ગૌ સેવા એ જ પરમોધર્મના સુત્ર સાથે એક ગ્રુપ અનોખું કામ કરે છે. રત્નકલાકારો, વિદ્યાર્થીઓ, વયસ્કોથી લઈને વેપારીઓ જેવા 112 સભ્યોનું આ ગ્રુપ લગ્ન પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરે છે. લગ્નમાં પીરસવાથી જે આવક થાય તે રૂપિયાનો ઉપયોગ ગાયોની સેવા અને અબોલ પશુ-પક્ષી પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે. એક સરખા પોષાક સાથે પીરસવાનું કામ કરતાં ગૌ સેવકોથી લગ્નમાં આવતાં લોકો પણ પ્રભાવિત થાય છે અને આયોજકો નિયત રકમ કરતાં થોડી વધારે જ રકમ આપતાં હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ