Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ