આઈપીએલ 2020 માટે ચીની કંપની વીવોના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત કરવામાં આવી છે. ડ્રીમ 11 ને આ વર્ષે આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. જણાવી દઈએ કે ચીન સાથે સરહદે થયેલા વિવાદ બાદ આઈપીએલની 13 સીઝનમાંથી વીવોને હટાવવામાં આવી હતી. Dream 11એ 222 કરોડમાં આઈપીએલની 13મી સીઝનના સ્પોન્સરશિપ રાઈટ્સ ખરીદ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કરી છે.